Samarpan Trust Hospital Talaja

Samarpan Trust Hospital Talaja Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Samarpan Trust Hospital Talaja, Hospital, bapa sitaram chowk, Behind HDFC bank, Talaja.

hospital information,opretion thieter live operative works videos, helth information,live opretion thieter video's all hospital and operations information and videos

બાળકનું વજન 4 કિલો હોવા છતાં સમર્પણ હોસ્પિટલ ટીમે નોર્મલ ડિલિવરી કરાવી. ધન્યવાદ છે સમર્પણ ટીમને🙏
10/08/2025

બાળકનું વજન 4 કિલો હોવા છતાં સમર્પણ હોસ્પિટલ ટીમે નોર્મલ ડિલિવરી કરાવી. ધન્યવાદ છે સમર્પણ ટીમને🙏

ગર્ભ નળીમાં બાળકનું ઓપરેશન જોવો.| Watching a baby being operated on in the fallopian tube
12/07/2025

ગર્ભ નળીમાં બાળકનું ઓપરેશન જોવો.| Watching a baby being operated on in the fallopian tube

Video title: ગર્ભ નળીમાં બાળકનું ઓપરેશન જોવો.| Watching a baby being operated on in the fallopian tubeમિત્રો અમારી You tube ચેનલ Talaja hospital vlog પર જોડા...

08/07/2025
23/06/2025

ગર્ભાશયની કોથળીનું ટાંકા વગરનું ઓપરેશન

15/05/2025

Appendix opretion

એક બહેન રાજુલાથી ગર્ભાશયની કોથળીનું ઓપરેશન કરાવવા માટે સમર્પણ જનરલ હોસ્પિટલ & પ્રસૂતિ ગૃહ ખાતે બતાવવા આવેલ હતા. બધા રિપો...
10/05/2025

એક બહેન રાજુલાથી ગર્ભાશયની કોથળીનું ઓપરેશન કરાવવા માટે સમર્પણ જનરલ હોસ્પિટલ & પ્રસૂતિ ગૃહ ખાતે બતાવવા આવેલ હતા. બધા રિપોટિંગ કરાવતા જાણવા મળ્યું કે દર્દીને બીપી અને સુગરની તકલીફ જોવા મળેલ હતી. અને દર્દીનું વજન પણ 90 કિલો હતું.પાંચ દિવસ MD ડૉક્ટરની સારવાર બાદ આજ રોજ ગર્ભાશયની કોથળીનું ટાંકા વગરનું સફળતા પુર્વક ઓપરેશન કરવામાં આવ્યું.
દર્દીની સેવા એજ અમારી સફળતા 🙏🏻

એક બહેનેને અગાઉ ત્રણ સિઝારિયન એટલે કે ઉપરથી બાળક લીધેલ હતા.એક પણ નોર્મલ ડિલિવરી થયેલ ના હતી.અને દર્દીને માસિક સ્રાવની તક...
28/04/2025

એક બહેનેને અગાઉ ત્રણ સિઝારિયન એટલે કે ઉપરથી બાળક લીધેલ હતા.એક પણ નોર્મલ ડિલિવરી થયેલ ના હતી.અને દર્દીને માસિક સ્રાવની તકલીફ રહેતી હતી. અટલે દર્દી બીજી પ્રાઇવેટ હોસ્પિટલમાં બતાવવા ગયેલા હતા.અને ગર્ભાશયની કોથળીનું ઓપરેશન કરાવવાની સલાહ આપેલ હતી. પરંતુ દર્દીને અગાઉ ત્રણ સિઝારિયન હોવાથી કોઈ પણ હોસ્પિટલે ઓપરેશન કરી આપવાની હા નોહતી પડેલ.બીજા દર્દીના અનુભવથી એ દર્દી સમર્પણ જનરલ હોસ્પિટલ & પ્રસૂતિ ગૃહ ખાતે બતાવવા આવેલ હતા.જેનું સચોટ નિદાન કરીને હોસ્પિટલ દ્વારા દર્દીના સગાં સંબંધોઓને ઓપરેશનની ગંભીરતાઓ સમજવામાં આવેલ હતી.અને દર્દીના સગાંઓને તે મંજૂર હતી. ત્યાર બાદ દર્દીને દાખલ કરીને આજ રોજ સમર્પણ જનરલ હોસ્પિટલ પ્રસૂતિ & ગૃહ ખાતે ગર્ભાશયની કોથળીનું ટાકા વાળું ઓપરેશન સફળતા પુર્વક કરવામાં આવ્યું.
દર્દીની સેવા એજ અમારી સફળતા 🙏🏻

બીજા દર્દીના અનુભવ અને દરેક ઓપરેશનમાં મળતી સફળતાને ધ્યાને રાખીને એક બહેન સમર્પણ જનરલ હોસ્પિટલ & પ્રસૂતિ ગૃહ ખાતે ગર્ભાશય...
23/04/2025

બીજા દર્દીના અનુભવ અને દરેક ઓપરેશનમાં મળતી સફળતાને ધ્યાને રાખીને એક બહેન સમર્પણ જનરલ હોસ્પિટલ & પ્રસૂતિ ગૃહ ખાતે ગર્ભાશયની કોથળીનું ઓપરેશન કરાવવા માટે આવેલ હતા.દર્દીએ અગાઉ બીજી પ્રાઇવેટ હોસ્પિટલમાં બતાવવા માટે ગયેલ હતા. પરંતુ ત્યાં આગળ તેમને ટાકા વાળું ઓપરેશન કરવાનું કીધેલ હતું.પણ દર્દીને ટાકા વગરનું ઓપરેશન કરાવવું હતું. બીજા દર્દીના અનુભવથી એ દર્દી સમર્પણ જનરલ હોસ્પિટલ & પ્રસૂતિ ગૃહ ખાતે બતાવવા આવેલ હતા.જેમની તપાસ અને સચોટ નિદાન કરીને આજ રોજ એ દર્દીની ગર્ભાશયની કોથળીનું ટાકા વગરનું ઓપરેશન સફળતા પુર્વક કરવામાં આવ્યું.
દર્દીની સેવા એજ અમારી સફળતા 🙏🏻

હોસ્પિટલની સારી કામગીરી અને દરેક ઓપરેશનમાં મળતી સફળતાને જોઈને બે બહેનોએ ગર્ભાશયની કોથળીના ઓપરેશન કરાવવા માટે આજ રોજ સમર્...
15/04/2025

હોસ્પિટલની સારી કામગીરી અને દરેક ઓપરેશનમાં મળતી સફળતાને જોઈને બે બહેનોએ ગર્ભાશયની કોથળીના ઓપરેશન કરાવવા માટે આજ રોજ સમર્પણ જનરલ હોસ્પિટલ & પ્રસૂતિ ગૃહ તળાજા ખાતે આવેલ હતા. બંને બહેનોની ગર્ભાશયની કોથળીના ટાકા વગરના ઓપરેશન સફળતા પુર્વક કરવામાં આવ્યા.

સમર્પણ હોસ્પિટલમાં કરવામાં આવતા ઓપરેશનની વિગત
1). ગર્ભાશયની કોથળીના ટાકા વાળા અને ટાકા વગરના ઓપરેશન

2). એપેન્ડીક્ષના ઓપરેશન

3). સારણ ગઢના ઓપરેશન

4). હરસ મસા. ભગંદરના ઓપરેશન

5). રસોળી અને બધા પ્રકારની ગાઢોના ઓપરેશન

6). જોખમી સુવાવડ (ડિલીવરી) અને ઉપરથી બાળક( સિઝારિયન)ની ઓપરેશનની સુવિઘા

દર્દીની સેવા એજ અમારી સફળતા 🙏🏻

એક બહેને સતત ત્રણ મહિનાથી માસિક સ્ત્રાવ ચાલુ જ રેહતા હતા અને બહેને અલગ અલગ હોસ્પીટલો માંથી ઘણી દવા લીધેલ હતી પરંતુ કંઈ પ...
15/01/2025

એક બહેને સતત ત્રણ મહિનાથી માસિક સ્ત્રાવ ચાલુ જ રેહતા હતા અને બહેને અલગ અલગ હોસ્પીટલો માંથી ઘણી દવા લીધેલ હતી પરંતુ કંઈ પણ પ્રકારનો ફેર પડતો ના હતો.અને છેલે બેન સમર્પણ જનરલ હોસ્પિટલ & પ્રસૂતિ ગૃહ તળાજા ખાતે બતાવા આવેલ જેમાં સચોટ નિદાન અને રીપોર્ટીંગ કરાવતા જાણવા મળ્યું કે દર્દીને ગર્ભાશયની કોથળી અંદરના ભાગમાંથી બહુત નબળી અને ખરાબ પડી ગયા હોવાનું જાણવા મળ્યું.એના કારણે માસિક સ્ત્રાવ સતત ચાલુ જ રેહતા હોવાનું જાણવા મળેલ. જેમા ગર્ભાશ્યની કોથળીનું સફળતા પુર્વક ઓપરેશન કરી આજ રોજ રજા આપવામાં આવી.
દર્દીની સેવા એજ અમારી સફળતા 🙏🏻

Address

Bapa Sitaram Chowk, Behind HDFC Bank
Talaja

Alerts

Be the first to know and let us send you an email when Samarpan Trust Hospital Talaja posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Samarpan Trust Hospital Talaja:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category