HospitalAshirwad

HospitalAshirwad Having platform to provide Holistic Medical Care & 24 Hours Medical Emergencies to Community in very Economic rate for serving society ......

રંગ અને ઉમઁગ...મન ગમતા ને સઁગ...સૌ ને રંગો ના તહેવાર ધુળેટી ની શુભકામનાઓ...સૌના જીવન મા ભગવાન ખુશીઓ ના રંગો ભરે...એવી પ્...
07/03/2023

રંગ અને ઉમઁગ...
મન ગમતા ને સઁગ...
સૌ ને રંગો ના તહેવાર ધુળેટી ની શુભકામનાઓ...
સૌના જીવન મા ભગવાન ખુશીઓ ના રંગો ભરે...
એવી પ્રાર્થના 🙏

🍁🌷🍁🌷🍁🌷🍁🌷🍁🌷आप एवं आपके परिवार जनों को रंगों के त्यौहार, होली की हार्दिक शुभकामनाएं |* *रंगों का यह महापर्व आपके जीवन में ...
28/03/2021

🍁🌷🍁🌷🍁🌷🍁🌷🍁🌷

आप एवं आपके परिवार जनों को रंगों के त्यौहार, होली की हार्दिक शुभकामनाएं |*

*रंगों का यह महापर्व आपके जीवन में अनंत सुख,समृद्धि एवं खुशियां लाए।*
✨🌟🍬🥗 *Happy Holi* 🥀🎊

13/02/2021
રાણીપુરા (બાલીસણા ) તા. તલોદ ફ્રી કેમ્પ... આશીર્વાદ..... આપના સારા સ્વાસ્થ્ય નું સરનામું
10/09/2020

રાણીપુરા (બાલીસણા ) તા. તલોદ ફ્રી કેમ્પ...
આશીર્વાદ..... આપના સારા સ્વાસ્થ્ય નું સરનામું

આપના સારા સ્વાસ્થ્ય નું સરનામું...આશીર્વાદ
27/08/2020

આપના સારા સ્વાસ્થ્ય નું સરનામું...આશીર્વાદ

આશીર્વાદ હોસ્પિટલ તલોદ ખાતે મફત ડાયાબિટીસ તથા હૃદયરોગ નિદાન કેમ્પ..... તારીખ 30/08/20 ને રવિવાર રજીસ્ટ્રેશન નમ્બર 940818...
26/08/2020

આશીર્વાદ હોસ્પિટલ તલોદ ખાતે મફત ડાયાબિટીસ તથા હૃદયરોગ નિદાન કેમ્પ.....
તારીખ 30/08/20 ને રવિવાર
રજીસ્ટ્રેશન નમ્બર 9408187108
કેમ્પ મા નિદાન તથા જરૂરિયાત વાળા દર્દીઓને
બ્લડ સુગર, લિપિડ પ્રોફાઈલ, કોલેસ્ટ્રોલ, ઈસીજી
તદ્દન મફત કરી આપવામાં આવશે
*હાલની પરિસ્થિતિ ને અનુલક્ષી વહેલા તે પહેલા ના ધોરણે ફક્ત 50 દર્દી લાભ લઇ શકશે
તો આજે જ રજીસ્ટ્રેશન કરવો..... લાભ લો

મોકળાશ ભર્યો વેઇટિંગ ઝોન, અદ્ધતન સુવધાઓ થી સજ્જ આઈ સી યુ, વેન્ટિલેટર, ડિજિટલ ઍક્સ રે, સોનોગ્રાફી, આધુનિક મશીનો વાળી લેબો...
23/08/2020

મોકળાશ ભર્યો વેઇટિંગ ઝોન, અદ્ધતન સુવધાઓ થી સજ્જ આઈ સી યુ, વેન્ટિલેટર, ડિજિટલ ઍક્સ રે, સોનોગ્રાફી, આધુનિક મશીનો વાળી લેબોરેટરી, ટી એમ ટી, ઇકો, તથા ક્વોલિફાઈડ અને અનુભવી સ્ટાફ ધરાવતી સેવાભાવી સભ્યો દ્વારા સઁચાલીત વ્યાજબી ભાવે સુવિધાઓ પુરી પાડતી એકમાત્ર હોસ્પીટલ એટલે......... આશીર્વાદ...

આપ સૌના પ્રેમ અને આશીર્વાદ થી તમામ પ્રકારની સોનોગ્રાફી તથા 2D, 4D Ecco(હૃદય ની સોનોગ્રાફી ) હવે રાહત દરે આશીર્વાદ હોસ્પી...
23/08/2020

આપ સૌના પ્રેમ અને આશીર્વાદ થી તમામ પ્રકારની સોનોગ્રાફી તથા 2D, 4D Ecco(હૃદય ની સોનોગ્રાફી ) હવે રાહત દરે આશીર્વાદ હોસ્પીટલ મા ઉપલબ્ધ... આશીર્વાદ... આપના સારા સ્વાસ્થ્ય નું સરનામું

આશીર્વાદ હોસ્પીટલ મા બાપ્પા ની પધરામણી....
23/08/2020

આશીર્વાદ હોસ્પીટલ મા બાપ્પા ની પધરામણી....

22/07/2020
શિવ શંકરની મહિમા અજોડ છે!શિવ કરે બધાનો ઉદ્ધાર,તેમની કૃપા તમારી સાથે કાયમ રહે,અને ભોળા શંકર હંમેશાતમારા જીવનમાં આનંદ આપે....
21/07/2020

શિવ શંકરની મહિમા અજોડ છે!
શિવ કરે બધાનો ઉદ્ધાર,
તેમની કૃપા તમારી સાથે કાયમ રહે,
અને ભોળા શંકર હંમેશા
તમારા જીવનમાં આનંદ આપે.
ૐ નમ: શિવાયા!
હેપ્પી શ્રાવણ માસ!
:- #

શિવ શંકરની મહિમા અજોડ છે!શિવ કરે બધાનો ઉદ્ધાર,તેમની કૃપા તમારી સાથે કાયમ રહે,અને ભોળા શંકર હંમેશાતમારા જીવનમાં આનંદ આપે....
21/07/2020

શિવ શંકરની મહિમા અજોડ છે!
શિવ કરે બધાનો ઉદ્ધાર,
તેમની કૃપા તમારી સાથે કાયમ રહે,
અને ભોળા શંકર હંમેશા
તમારા જીવનમાં આનંદ આપે.
ૐ નમ: શિવાયા!
હેપ્પી શ્રાવણ માસ!
#

Address

THIRD FLOOR , K-Square SHOPPING CENTER , OPP. MARKET YARD, MAIN BAZAR
Talod
383215

Telephone

+919825113463

Website

Alerts

Be the first to know and let us send you an email when HospitalAshirwad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to HospitalAshirwad:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category