13/07/2023
આજરોજ વ્યારા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ની અંદર એન એસ એસ ના સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત સિકલ સેલ એનિમિયા ઉપર વક્તવ્ય આપ્યું.જેમાં ખોરાક - અને ઋતુ ની અસર વર્ણવી..
એક વિદ્યાર્થીની,જેને ડિસઝ છે તેને પોતાની તકલીફ અને કુટુંબ ના સભ્યો અંગે જણાવ્યું.ખરેખર આનંદ થયો - તેની હિંમત અને જાગૃતિ માટે .
આજે વિદ્યાર્થીને મોબાઈલ માં સ્ટેટસ...
Know your Sickle status !!! રાખવા આગ્રહ કર્યો કે જેથી તેઓના સંપર્ક ને પણ જાગૃતિ લાવી શકાય..
કોલેજ ના પ્રાધ્યાપક શ્રીઓ નો આભાર .💐🙏
your Sickle Status