HIRJI PATEL

HIRJI PATEL Heath service

01/12/2025

✨ ગીતા જયંતી નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ ✨

"શુભ 卐 લાભ પાંચમ" આજથી શરૂ થતાં "લાભ પાંચમ"ના શુભ પર્વથી આપ સૌને દરેક કાર્યોમાં અવિરત સફળતા મળે, ઉત્તરોત્તર યશ પ્રાપ્તિ ...
26/10/2025

"શુભ 卐 લાભ પાંચમ" આજથી શરૂ થતાં "લાભ પાંચમ"ના શુભ પર્વથી આપ સૌને દરેક કાર્યોમાં અવિરત સફળતા મળે, ઉત્તરોત્તર યશ પ્રાપ્તિ થાય અને આવનારું વર્ષ લાભદાયી નીવડે એવી મંગલકામના સાથે "લાભ પાંચમ"ની હાર્દિક શુભકામનાઓ. આપને તથા આપના પરિવાર ને લાભ પાંચમ ની હાર્દિક શુભકામના.🌼

આજથી પ્રારંભ થતું નવું વર્ષ આપના જીવનમાં સુખ અને સમૃદ્ધિનો ઉજાસ પાથરે અને તેમને પ્રકાશમય કરી પ્રગતિના પંથે દોરી જાય એવી ...
22/10/2025

આજથી પ્રારંભ થતું નવું વર્ષ આપના જીવનમાં સુખ અને સમૃદ્ધિનો ઉજાસ પાથરે અને તેમને પ્રકાશમય કરી પ્રગતિના પંથે દોરી જાય એવી શુભકામનાઓ સહ નૂતન વર્ષાભિનંદન!

નવા વર્ષના રામ રામ 🙏🏻

દિવાળીનું આ પ્રકાશ પર્વ આપ સૌના જીવનમાં અજવાળાનો ઉદય કરે અને સમૃદ્ધિના ઉજાસ પ્રસરાવે તેવી પ્રાર્થના. આપ સૌને દીપાવલીના ર...
20/10/2025

દિવાળીનું આ પ્રકાશ પર્વ આપ સૌના જીવનમાં અજવાળાનો ઉદય કરે અને સમૃદ્ધિના ઉજાસ પ્રસરાવે તેવી પ્રાર્થના.

આપ સૌને દીપાવલીના રામ-રામ 🙏🏻

સુખ, સમૃદ્ધિ અને આરોગ્યના પાવન પર્વ ધનતેરસની સૌને હાર્દિક શુભકામનાઓ. મહાલક્ષ્મીજી અને ધનના અધિપતિ કુબેરજી સૌની મનોકામના ...
18/10/2025

સુખ, સમૃદ્ધિ અને આરોગ્યના પાવન પર્વ ધનતેરસની સૌને હાર્દિક શુભકામનાઓ. મહાલક્ષ્મીજી અને ધનના અધિપતિ કુબેરજી સૌની મનોકામના પૂર્ણ કરે.

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, કર્મયોગી પ્રધાનસેવક આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને જન્મદિવસની હૃદયપૂર્વક શુભકામનાઓ. આપ...
17/09/2025

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, કર્મયોગી પ્રધાનસેવક આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને જન્મદિવસની હૃદયપૂર્વક શુભકામનાઓ.

આપનું વ્યક્તિત્વ અને કાર્ય હંમેશા અમારા માટે અનંત પ્રેરણાનો સ્ત્રોત રહ્યું છે. આદ્યશક્તિ માઁ જગદંબા આપને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને રાષ્ટ્રસેવા કરવાની વધુ શક્તિ અર્પે, તેવી પ્રાર્થના કરું છું.

15/08/2025
ભાઈ-બહેનના નિ:સ્વાર્થ પ્રેમના પવિત્ર પર્વ રક્ષાબંધન નિમિત્તે આપ સર્વને હાર્દિક શુભકામનાઓ.
09/08/2025

ભાઈ-બહેનના નિ:સ્વાર્થ પ્રેમના પવિત્ર પર્વ રક્ષાબંધન નિમિત્તે આપ સર્વને હાર્દિક શુભકામનાઓ.

Address

Madhavnagar
Tharad

Telephone

+919574209934

Website

Alerts

Be the first to know and let us send you an email when HIRJI PATEL posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category