06/11/2025
અમારી હોસ્પિટલમાં કાચની પેટીમાં રાખેલા જુડવા બાળકો જેમાંની આ બાળકી ૮ મહિને તેમજ ૧.૫ કિગ્રા વજન સાથે જન્મેલ , જે ૧ વર્ષે સંપૂર્ણ નોર્મલ વિકાસ તેમજ તંદુરસ્ત વજન સાથે રમી રહી છે એ જ અમારી સાચી ખુશી .
ડો. વિરલબેન પટેલ
નવજાત શિશુ અને બાળરોગ નિષ્ણાંત
નવજીવન હોસ્પિટલ , થરાદ