Tirth Dental Care

Tirth Dental Care Tirth Dentral Care is leading dental clinic in the tharad. Which provide all types of dental treatments and dental advise.

14/10/2022
10/08/2019

તમારા દાડમની કળી જેવા દાંતમાં તકલીફ છે? અમે ફરીથી એને કળી જેવા બનાવી આપીશું.

તીર્થ દાંતનું દવાખાનું
ધરતી હોસ્પિટલ
થરાદ
99046 40645

દાંત-દાઢ-પેઢાંને લગતા તમામ રોગોની સારવાર કરી આપવામાં આવશે...
07/08/2019

દાંત-દાઢ-પેઢાંને લગતા તમામ રોગોની સારવાર કરી આપવામાં આવશે...

30/10/2016
Disimpaction of 3rd Molar done.
19/07/2016

Disimpaction of 3rd Molar done.

07/04/2016

BDS- બતીસ દાંતોકી સેવા

નવા ફાઇનાન્સિયલ વર્ષની શરૂઆત નવિન પેમ્ફલેટ દ્વારા.
04/04/2016

નવા ફાઇનાન્સિયલ વર્ષની શરૂઆત નવિન પેમ્ફલેટ દ્વારા.

Treatment @ Tirth Dental Care
12/02/2016

Treatment @ Tirth Dental Care

04/01/2016

દંત્ય સ્વાસ્થ્યની સમજ વૈચારિક વારતા રૂપે...

શરીરના અરીસા સમાન મોં માં રહેલા દાંત અેકબીજા સાથે વાતચીત કરી રહ્યા હતા. એક દાંત બોલ્યો, " ભાઈ, તારા પર કાળો ડાઘ છે." રાવણ જેવા અભિમાની અને દૂર્યોધન સમ ઘમંડી બીજા દાંતે પ્રત્યુતર આપ્યો, " હુ મારામાં જોઇ શકતો નથી તેથી મારી મજાક ઉડાવે છે, મને કંઈ જ થયુ નથી." લાગણીશીલ બીજા દાંતે વધારે સમજાવવાનું પડતું મુકયું. અમુક મહીના પછી બીજા દાંતને અસહ્ય પીડા થવા લાગી. તે ચીસો પાડીને રાડારાડ કરવા લાગ્યો. દંત્ય તબીબ જોડે તપાસ કરાવવા ગયો. નિદાન કર્યા બાદ તબીબ બોલ્યા, " હવે તુ મોઢામાં નહી રહી શકે, તને બહાર કાઢવો પડશે" દાંતને મો માંથી બહાર કાઢીને કચરામાં ફેકી દીધો.
મિત્રો, શુ આપણે ક્યારેય અરીસામાં આપણા દાંત જોવાની દરકાર કરીએ છીએ ખરા? અને હા પીડા ન થતી હોય ત્યારના નિદાનથી દાંતને અવશ્ય બચાવી શકાય છે.
તો ચાલો આજથી જ નક્કી કરીએ, " હુ કાચમાં નિયમિત મારા દાંત જોઇશ.

(દંત્ય તબીબ પ્રકાશ ચૌધરી)

Address

3, 4 Dharti Hospital
Tharad
385565

Alerts

Be the first to know and let us send you an email when Tirth Dental Care posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Tirth Dental Care:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category