ક્રિષ્ના હોસ્પીટલ,થરાદ

  • Home
  • India
  • Tharad
  • ક્રિષ્ના હોસ્પીટલ,થરાદ

ક્રિષ્ના હોસ્પીટલ,થરાદ health care facility
(1)

department
1) ICU
2) trauma and emergency
3) physician dept
4) obs and gynec
5) orthopaedic dept:- modular OT, joint replacement surgery
6) cardiology - visiting dr
7) spine surgery - visiting dr

05/04/2026

ડૉ. નવીનભાઈ ચૌધરી

30/03/2026
હાર્દિક અભિનંદન અને સ્વાગતકિ્ષ્ના હોસ્પિટલ, થરાદના મેનેજીંગ ડિરેક્ટર ડૉ. કરસનભાઈ પટેલ તથા સમગ્ર કિ્ષ્ના હોસ્પિટલ પરિવાર ...
12/03/2026

હાર્દિક અભિનંદન અને સ્વાગત

કિ્ષ્ના હોસ્પિટલ, થરાદના મેનેજીંગ ડિરેક્ટર ડૉ. કરસનભાઈ પટેલ તથા સમગ્ર કિ્ષ્ના હોસ્પિટલ પરિવાર તરફથી

ડૉ. નવીન ચૌધરી, MD (Physician)
BJ Medical College, Ahmedabad

જે હવે કિ્ષ્ના હોસ્પિટલ, થરાદ પરિવાર સાથે જોડાઈ રહ્યા છે, તેમને હાર્દિક અભિનંદન અને આત્મીય સ્વાગત પાઠવીએ છીએ.

ડૉ. નવીન ચૌધરીની મેડિસિન ક્ષેત્રની નિષ્ણાતી અને દર્દી સેવા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા થરાદ તથા આસપાસના વિસ્તારના લોકો માટે ગુણવત્તાસભર અને વિશ્વસનીય આરોગ્ય સેવાઓ પ્રદાન કરવાની અમારી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવશે.

આ પ્રસંગે કિ્ષ્ના હોસ્પિટલના વિવિધ વિભાગો —
સ્ત્રીરોગ અને પ્રસૂતિ વિભાગ,
ઓર્થોપેડિક અને જોઇન્ટ રિપ્લેસમેન્ટ વિભાગ,
બાળરોગ અને NICU વિભાગ તરફથી પણ તેમને હાર્દિક અભિનંદન અને સ્વાગત પાઠવવામાં આવે છે.

અમે તેમની સાથે મળીને સમાજને ઉત્તમ આરોગ્ય સેવા આપવાના અમારા સંકલ્પને આગળ વધારવાની આશા રાખીએ છીએ.

– ડૉ. કરસનભાઈ પટેલ
મેનેજીંગ ડિરેક્ટર
કિ્ષ્ના હોસ્પિટલ, થરાદ

સમગ્ર કિ્ષ્ના હોસ્પિટલ પરિવાર

હોળી ધુળેટી ના પવિત્ર પર્વ નીઆપ સૌને હાર્દિક શુભકામનાઓ🎊🎉🪄
04/03/2026

હોળી ધુળેટી ના પવિત્ર પર્વ ની
આપ સૌને હાર્દિક શુભકામનાઓ
🎊🎉🪄

🙏 નમસ્કાર 🙏 આપણા થરાદ શહેર માં સુપર સ્પેશ્યાલિસ્ટ ડો.અર્થ પટેલ (મણકા ના ડોકટર)ક્રિષ્ના હોસ્પીટલ થરાદ ખાતે ઉપલબ્ધ રહેશે. ...
23/02/2026

🙏 નમસ્કાર 🙏
આપણા થરાદ શહેર માં સુપર સ્પેશ્યાલિસ્ટ ડો.અર્થ પટેલ (મણકા ના ડોકટર)ક્રિષ્ના હોસ્પીટલ થરાદ ખાતે ઉપલબ્ધ રહેશે.
સમય : બપોરે 3 થી 5સુધી
તારીખ:- 25/02/26, બુઘવાર
સ્થળ: ક્રિષ્ના હોસ્પીટલ થરાદ
નામ નોંધાવવા માટે સંપર્ક:- 9998273902

ગઈ રાત્રે ૧૧ વાગે થરાદ ની ક્રિષ્ના હોસ્પિટલમાં સવપુરા (સુઈગામ) થી સુરેશભાઈ એ સેવાભાવી યુવા મિત્ર શ્રી રમેશભાઈ ઢીમા ને ફો...
17/02/2026

ગઈ રાત્રે ૧૧ વાગે થરાદ ની ક્રિષ્ના હોસ્પિટલમાં સવપુરા (સુઈગામ) થી સુરેશભાઈ એ સેવાભાવી યુવા મિત્ર શ્રી રમેશભાઈ ઢીમા ને ફોન કરી ને આઈસીયુ માં દાખલ
ઓખીબેન વિરમાભાઇ પટેલ નામ ના દર્દી ને ઓ નેગેટિવ બ્લડની જરુર હતી એવા સમાચાર આપતાં , એમણે દિપકભાઇ ની મદદથી દિનેશભાઈ ઠક્કર એ આવી ને બ્લડ ડોનેટ કર્યુ.

એક બાજું રાત્રી,ફિજી બાજું ઓ નેગેટિવ ને એ પણ ઈમરજન્સી
આવી મદદ ભાગ્યશાળી ડોનર જ કરી શકે.
🤝🤝🤝🤝ખૂબ ખૂબ આભાર
દિનેશભાઈ 💐💐💐💐💐💐💐

🙏 નમસ્કાર 🙏 આપણા થરાદ શહેર માં સુપર સ્પેશ્યાલિસ્ટ ડો.નિર્મલ દેસાઈ ( ન્યુરો સર્જન ડોકટર)ક્રિષ્ના હોસ્પીટલ થરાદ ખાતે ઉપલબ્...
16/02/2026

🙏 નમસ્કાર 🙏
આપણા થરાદ શહેર માં સુપર સ્પેશ્યાલિસ્ટ ડો.નિર્મલ દેસાઈ ( ન્યુરો સર્જન ડોકટર)ક્રિષ્ના હોસ્પીટલ થરાદ ખાતે ઉપલબ્ધ રહેશે.
સમય : બપોરે 3 થી 5સુધી
તારીખ:- 18/02/2026બુધવાર
સ્થળ: ક્રિષ્ના હોસ્પીટલ થરાદ
નામ નોંધાવવા માટે સંપર્ક:- 9998273902

16/02/2026

નિઃશુલ્ક વ્યંધત્વ નિવારણ તપાસ પરામર્શ સલાહ કેમ્પ- સચોટ નિદાન અને માર્ગદર્શન

નિઃશુલ્ક વ્યંધત્વ નિવારણ તપાસ પરામર્શ સલાહ કેમ્પ- સચોટ નિદાન અને માર્ગદર્શન
16/02/2026

નિઃશુલ્ક વ્યંધત્વ નિવારણ તપાસ પરામર્શ સલાહ કેમ્પ- સચોટ નિદાન અને માર્ગદર્શન

મહાશિવરાત્રિ ની શુભ કામનાઓ 🌹🌹મહા શિવરાત્રિ એ આત્મજાગૃતિની રાત્રિ છે. ભગવાન શિવ આપણને શીખવે છે કે સાચું જ્ઞાન બહાર નહીં, ...
15/02/2026

મહાશિવરાત્રિ ની શુભ કામનાઓ 🌹🌹

મહા શિવરાત્રિ એ આત્મજાગૃતિની રાત્રિ છે. ભગવાન શિવ આપણને શીખવે છે કે સાચું જ્ઞાન બહાર નહીં, અંદર છે.
અહંકાર છોડીને, મૌન અને ધ્યાન દ્વારા પોતાના આત્મસ્વરૂપને ઓળખવું — એ જ સાચી શિવરાત્રિ.

🙏જય ભોલેનાથ🙏

10/02/2026

Award ceremony Gujarat first news

Address

Tharad
385565

Alerts

Be the first to know and let us send you an email when ક્રિષ્ના હોસ્પીટલ,થરાદ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to ક્રિષ્ના હોસ્પીટલ,થરાદ:

Share

Category