06/03/2026
વ્રજ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ ઉમરેઠ માં ડો . સ્મિત પટેલ ( એમ ડી ફિઝીશિયન, ઇન્ટરનલ મેડીસીન ) નું હાર્દિક સ્વાગત છે .
ફિઝીશિયન સર 31 માર્ચ સુધી રોજ બપોરે 4:00 થી 7:00 સુધી મળશે .
અને 1 એપ્રિલ થી રોજ (સોમવાર થી શનિવાર) સવારે 9:30 થી 4:30 સુધી મળશે .