01/11/2025
સામાન્ય તાવ સમજી નજર અંદાજ ન કરશો
ટાઈફોઈડ તાવ એક ગંભીર બેક્ટેરિયલ ચેપ છે જે દૂષિત ખોરાક અને પાણી દ્વારા ફેલાય છે.
આ ચેપ સેલ્મોનેલા ટાઈફી નામના બૅક્ટેરિયાને કારણે થાય છે
🏥
એકોર્ડ મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ
મુન્દ્રા રોડ, ભુજ (કચ્છ)
ફોન નં:- 02832-231033/230033
મોબાઈલ નં :- 99090 29966
ઈમરજન્સી માટે સંપર્ક કરો
8980 666 555