Well care children hospital and NICU

Well care children hospital and NICU Junagadh’s largest Pediatric hospital with neonatal intensive care unit (NICU) and Pediatric intensive care unit(PICU)

pediatric ward having 14 beds with pediatric intensive care unit.with special,semispecial,and general ward with attached toilet bath...
for illness like malaria,typhoid,pneumonia,wheezy bronchitis,hepatitis,pyomeningitis,epilepsy,asthma,tuberculosis,HIV,thalesemia,for blood transfusion,snake bite scorpion bite, head injury,postoperative care of pediatric patients, adolescent care,juvenile diabetes,diarrhoea,vomiting etc...per year....6 bed neonatal intensive care unit for low birth weight,very low birth weight babies, extremely low birth weight babies and, premature ,septicemia, birth asphyxia,neonatal jaundice and we provide level 3 care.. we have siemens servo 300 ventilater with nelcore pulse oxy metre with fresenious kaybi syringe infusion pump and central oxygen supply.we have very sophisticated and well trained staff and stepdown nursery and we have counsillers for feeding advise...and seprate mother ward whose baby are admitted in NICU...we have a feeding room in our setup where mother can give a feeding in comfortable environment..and we have a seprate kangaroo mother care room where mother can give KMC for sick ill and low birthweight babies....

05/09/2025

વેલકેર હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા દરેક બાળકો લખે છે પોતાની એક આગવી સ્વસ્થતાની ગાથા...

અને આ જ છે અમારી Success Story...
આપના બાળકોની સ્વસ્થતાની તકેદારી હવે છે અમારી...

સરનામું: વેલકેર બાળકોની હોસ્પિટલ, નેહરુ પાર્ક સોસાયટી, રાણી સતી કોલોની, જૂનાગઢ.
સંપર્ક: 0285-2632050, 7777959059, 9157714065

29/08/2025

હોસ્પિટલની ખરી સફળતા ત્યાંથી સારવાર લઈ સ્વસ્થ થયેલા બાળકોના પરિવારના ચહેરે દેખાતી સ્માઈલમાં વર્તાય છે...

જાણીએ વેલકેર હોસ્પિટલની એવી જ એક Success Story, એમનાં જ શબ્દોમાં...

સરનામું: વેલકેર બાળકોની હોસ્પિટલ, નેહરુ પાર્ક સોસાયટી, રાણી સતી કોલોની, જૂનાગઢ.
સંપર્ક: 0285-2632050, 7777959059, 9157714065

બાળદર્દીઓની સ્વાસ્થ્યલક્ષી સેવામાં હંમેશા હાજર રહેતું 'વેલકેર બાળકોની હોસ્પિટલ' જન્માષ્ટમીના તહેવારો દરમિયાન અવિરત કાર્ય...
13/08/2025

બાળદર્દીઓની સ્વાસ્થ્યલક્ષી સેવામાં હંમેશા હાજર રહેતું 'વેલકેર બાળકોની હોસ્પિટલ' જન્માષ્ટમીના તહેવારો દરમિયાન અવિરત કાર્યરત રહેશે, જેની નોંધ લેશો..

સરનામું: વેલકેર બાળકોની હોસ્પિટલ, નેહરુ પાર્ક સોસાયટી, રાણી સતી કોલોની, જૂનાગઢ.
સંપર્ક: 0285-2632050, 7777959059, 9157714065

11/08/2025

ઘણી વખતે માતા પિતા એવી ફરિયાદ કરતાં હોય છે કે તેમનું બાળક ચિડચીડ્યું વર્તન કરે છે કે કોઈ સાથે મેચ નથી થઈ શકતું...ત્યારે આવો જાણીએ કે બાળકોમાં જોવા મળતી આ સમસ્યા દૂર કરવા શું કરવું જોઈએ...

સરનામું: વેલકેર બાળકોની હોસ્પિટલ, નેહરુ પાર્ક સોસાયટી, રાણી સતી કોલોની, જૂનાગઢ.
સંપર્ક: 0285-2632050, 7777959059, 9157714065

25/07/2025
25/07/2025

હાલના સમયમાં બાળકોમાં જોવા મળતી Hand Foot Mouth Disease બીમારી "ટોમેટો ફ્લૂ" તરીકે ઓળખાય છે.

આ બીમારી કોઈ જટીલ લક્ષણો ધરાવતી નથી ત્યારે આવો જાણીએ આ બીમારી વિશે વધુ જાણકારી તેમજ એ અંગે ફાયદાકારક ઉપાયો..

સરનામું: વેલકેર બાળકોની હોસ્પિટલ, નેહરુ પાર્ક સોસાયટી, રાણી સતી કોલોની, જૂનાગઢ.
સંપર્ક: 0285-2632050, 7777959059, 9157714065

21/07/2025

નવજાત શિશુઓને મસાજ કરવાનો યોગ્ય સમય શું છે એ અંગે આવો જાણીએ....

સરનામું: વેલકેર ચિલ્ડ્રન હોસ્પિટલ, મેઈન રોડ, નહેરુ પાર્ક સોસાયટી, રાણી સતી કોલોની, જૂનાગઢ.
સંપર્ક: 0285-2632050, 7777959059, 9157714065

Address

Junagadh

Telephone

+917777959059

Website

Alerts

Be the first to know and let us send you an email when Well care children hospital and NICU posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Well care children hospital and NICU:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram