Shree Soil Health Solutions

Shree Soil Health Solutions Sun Agro Sales trusted name with farmers is now providing you soil and water analysis services to farmers at farmer at call.and guide them further

19/05/2020

અર્જુનભાઇ વ્યાસ , સન એગ્રો સેલ્સ દ્વારા ગુજરાત ના તમામ ખેડૂતો ને કોરોના વાઈરસ સામે લડવા માટે ના જરૂરી પગલાં બાબત જાહેર સંદેશ.

15/05/2020

આપણા ગત રવિવારના પ્રોગ્રામમાં નક્કી થયા મુજબ precision profitable farming ની દિશામાં પહેલું અને અગત્યનું પગલું જમીન અને પાણીની ચકાસણી આગે નો વિડીયો આ સાથે સામેલ છે. આપ અંગે કોઈપણ તકલીફ પડે તો whatsapp પર વીડિયો કોલિંગ કરીને ને આપને સમજાવવામાં આવશે...9426508431આપનો આ નમૂનો જેમ બને એમ જલ્દી અમને પહોંચાડશો ત્યારબાદ આના પર આપણે પ્લાનિંગ કરીશું.

13/05/2020
First  come first basis registration
27/04/2020

First come first basis registration

GNFC નું લીમડાયુક્ત હેન્ડસેનીટાઈઝર  ફક્ત ૪૫ ₹ માં , અને હેન્ડવોશ ફક્ત ૭૫ ₹ માંઅનિલભાઈ.. છાણી ૮૧૪૧૦૧૯૧૨૪અવધેશ પાન્ડે . રા...
25/04/2020

GNFC નું લીમડાયુક્ત હેન્ડસેનીટાઈઝર ફક્ત ૪૫ ₹ માં , અને હેન્ડવોશ ફક્ત ૭૫ ₹ માં

અનિલભાઈ.. છાણી ૮૧૪૧૦૧૯૧૨૪

અવધેશ પાન્ડે . રાણીયા ૬૩૫૯૧૭૮૯૮૧
આ પોસ્ટ જેમ બને તેમ વધારે share કરો જેથી આપણા લોકો ને ગુણવત્તાયુક્ત અને વ્યાજબી ભાવે મળી રહે.

શ્રી અર્જુનભાઇ વ્યાસ  and                              સન એગ્રો સેલ્સ વડોદરા દ્વારા  આણંદ અને વડોદરા જિલ્લાના કેળા ના ખે...
23/12/2018

શ્રી અર્જુનભાઇ વ્યાસ and
સન એગ્રો સેલ્સ વડોદરા દ્વારા આણંદ અને વડોદરા જિલ્લાના કેળા ના ખેડૂતો ને બીન સીઝન ની એક્સપર્ટ કૉવલિટીની કેળા ની ખેતી કેવી રીતે કરવી..?
અને લામ પાકો કેવી રીતે વધુ ને વધુ લેવા
અને નફાકારક ખેતી કેળની વધી શકે
એ માટે Vinayak Dhabugade (પોલેન એગ્રો) સાથે મહારાષ્ટ્ર ના વિવિધ સફળ ખેડૂતો ની 2 દિવસ ની એજ્યુકેશનલ ટુર નું આયોજન કારીયું હતું. અને આ યાત્રા દ્વારા મોટી સંખ્યામાં ખેડૂતો હવે આણંદ અને વડોદરા જિલ્લામાં ઓફ સીઝન ની કેળા ની ખેતી અને લામ કૉવલિટી પાક ની ખેતી તરફ વળશે.
અમારા માર્ગદર્શન માટે અમારો સંપર્ક કરો 6353748473

Address

15 Chhani Panchal At Complex, Chhani
Vadodara
391740

Telephone

+91 81608 57140

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Soil Health Solutions posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram