Chiranjeev Orthopaedic Hospital

Chiranjeev Orthopaedic Hospital DR. HEMANK P DHRUV
MS ORTHO (MUMBAI)
CONSULTING ORTHOPAEDIC SURGEON (સાદ તથા ઈમ્પોર્ટેડ)

હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓઃ

♦ ફ્રેકચરની અધ્યતન સારવાર (IITV ની મદદથી).

♦ કમરનો દુઃખાવો, સાયેટીકા તથા મણકાના ઓપરેશન,

♦ વા તથા સાંધાના રોગોની સારવાર. કથાપા અને ઘૂંટણ બદલવાના ઓપરેશન. (ટોટલ હીપ તથા ટોટલ ની રિપ્લેસમેન્ટ)

♦ દુરબીનથી (ઓર્થોસ્કોપીથી) સાંધાના રોગોનું નિદાન અને ઉપચાર.

♦સંધીવાની સારવાર કરવામાં આવે છે.

♦ ન્યુરોસર્જનની તથા પ્લાસ્ટિક સર્જનની સેવા ઉપલબ્ધ.

♦ એક્સિડન્ટ તથા પોલીસ કેસ લેવામાં આવશે.

--------------------------------------------------------------------------------------

હોસ્પિટલની મૂળભૂત માહિતી

♦ છેલ્લા પંદર વર્ષથી સેવામાં કાર્યરત હાડકાના નિષ્ણાત સર્જન

♦૧૫ બેડની હોસ્પીટલ

♦ અદ્યતન સાધનો દ્વારા સારવાર આપવામાં આવે છે.

♦ મેડિકલેમ માન્યતા ધરાવતી હોસ્પીટલ.

♦હોસ્પીટલના બીલ તમામ સરકારી તથા પ્રાઇવેટ કંપનીમાં મંજુર થાય છે

♦વિશાળ વેઈટીંગ રૂમ

♦અલગ પ્લાસ્ટર રૂમની સુવિધા.

♦આ હોસ્પીટલમાં જનરલ, સેમી સ્પેશિયલ , સ્પેશિયલ (નોન એસી) તયા સ્પેશિયલ (એસી) રૂમની સગવડ છે.

♦ અદ્યતન સાધનો ધરાવતું ઓપરેશન થીયેટર

♦ હાડકાના સર્વ પ્રકારના ઓપરેશન આ ઓપરેશન થિયેટરમાં કરવામાં આવે છે.

♦સંપૂર્ણ અદ્યતન સુવિધાઓ જેવી કે આઈ.આઈ.ટી.વી. (૯ ઈંચ), મલ્ટીપેરા મોનીટર, પાવર મનમન ડ્રીલ, સફશન મશીન, કોટરી મશીન દ્વારા (લાઈવ સર્જરી) ઓપરેશન કરવામાં આવે છે.

♦100mAh કેડીટ્રોનીક્સ પોર્ટેબલ ડીજીટલ એક્સ-રે મશીન, ૨૪ કલાક એક્સ-રે સુવિધા ઉપલબ્ધ

♦બકી ટેબલની સુવિધા ઉપલબ્ધ,

♦તમામ ફેકચરની સારવાર પ્લાસ્ટર દ્વારા કરવામાં આવે છે.

Address

2ND FLOOR, YAKSH SHREE COMPLEX, OPP. MAHAKALI TEMPAL, CHHANI JAKAT NAKA, VADODARA
Vadodara
390024

Telephone

+919328948904

Website

Alerts

Be the first to know and let us send you an email when Chiranjeev Orthopaedic Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Chiranjeev Orthopaedic Hospital:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category