રેવાજી નિસર્ગોપચાર કેન્દ્ર

  • Home
  • India
  • Vadodara
  • રેવાજી નિસર્ગોપચાર કેન્દ્ર

રેવાજી નિસર્ગોપચાર કેન્દ્ર રેવા નિસર્ગોપચાર કેન્દ્રમાં દરેક પ્ર

30/06/2024
17/06/2020

રેવા નેચર ક્યોર ડાયાબીટીસ જેવા રોગો માટે લઇ ને આવ્યું છે, નેચરોપેથી ચિકિત્સકની સાથે ક્ન્સ્લટીંગ કરી મેળવો દર્દો તથા રોગો ના ઈલાજ નું સચોટ માર્ગદર્શન

31/03/2020
31/03/2020

કોરોના વાયરસ સામે તમારી રોગપરતિકારકશક્તિ વધારવા માટે નો કાઢો મિત્રો સગા સંબંધીઓ સુધી પહોંચાડો

Yoga and Naturopathy, Cure Disease & Pain Faster
01/09/2019

Yoga and Naturopathy, Cure Disease & Pain Faster

Yoga and Naturopathy guide Are you suffering from any Disease or Pain? Want to cure read full yoga & naturopathy article Naturopathy and Yoga both are capable to cure this Naturally without Any…

Naturopathy treatment centre cure any complex incurable disease
25/05/2019

Naturopathy treatment centre cure any complex incurable disease

દરેક પ્રકાર ના જટિલ માં જટિલ રોગો ણો કુદરતી ઉપચાર અને વૈકલ્પિક ઉપચાર પદ્ધતિઓ થી જળ મૂળ થી ઈલાજ આજેજ મુલાકાત લો

મહાત્મા ગાંધીની દર્દો અને રોગમાં સમતા રાખવાનો આગ્રહ તેઓ જણાવે છે કે આપણી આદત એવી છે કે, જરાયે દર્દ થાય કે તુરંત આપણે ડોક...
11/02/2019

મહાત્મા ગાંધીની દર્દો અને રોગમાં સમતા રાખવાનો આગ્રહ તેઓ જણાવે છે કે આપણી આદત એવી છે કે, જરાયે દર્દ થાય કે તુરંત આપણે ડોકટર, વૈદ્ય કે હકીમ પાસે દોડીયે છીએ. જો તેમ ન કરીએ, તો આપણા અડોશ પાડોશ કે સગાઓ વડીલો પાસે સલાહ લઈએ છીએ, આપણી માન્યતાજ એવી છે કે, દવા વિના દર્દ જાય નહીં. તાવ આવે છે ત્યારે આ માનસિકતા ખૂબજ હાનિકારક છે, તાવ શરીર ની એક ક્રિયા છે જેમાં શરીર પોતાને ગરમ કરી કફને બહાર કાઢવાનો પ્રયાસ કરે છે પરંતુ એનટીબાયોટિક દવાઓ ખવડાવીને તેને ડાબી દેવામાં આવે છે. તે ફરી થોડા જ સમય માં ફરી વધારે વિકરાળ રૂપ ધારણ કરીને બહાર આવે છે. પ્રાકૃતિક ચિકિત્સા અને ગાંધીજી આંજની પ્રચલિત ચિકિત્સા-પદ્ધતિઑ જેવી કે ઍલોપથી, હોમિયોપથી, આયુર્વેદ વગેરે બીજી અનેક ચિકિત્સા-પદ્ધતિઓમાંથી ગાંધીજી પ્રાકૃતિક ચિકિત્સા-પદ્ધતિ તરફ કેવી રીતે વળ્યા તેનો થોડો ઇતિહાસ આપણે જોઈએ. ગાંધીજીના ભત્રીજા અને અંતેવાસી શ્રી છગનલાલ ગાંધી તેમના એક્ લેખમાં જણાવે છે કૅ, “ગાંધીજીની બાળવયમાં તેમના ઘર સામે એક હબસી પૂર્વ આફ્રિકાથી આવી રહેલ. તેની માતૃભાષા સ્વાહીલી હતી. પરંતુ તે ગુજરાતી શીખ્યો હતો. એક નાનકડા ઓરડામાં તેણે દવાખાનું વસાવ્યુ હતું. આજ પણ કબા ગાંધીના ડૅલાની સામે તે મકાન ઊભું હશે એમ ધારું છુ ગાંધીજી રાજકોટની હાઈસ્કૂલમાં ભણતા તે સમયે પીળી આંખોવાળા અનેં વાંકડિયા વાળવાળા આ હબસીનો ચહેરો ગાંધીજીની તેના પ્રત્યેની લાગણીનું મને સ્મરણ કરાવે છે. ગાંધીજી નો હબસી વૈદ્ય પ્રત્યે મળવા-હળવાનો સંબંધ હતો, અને તેની સાથે ઉપચારોની ચર્ચા કરતા ગાંધીજીની બહુ ઝાંખી મને રહી ગઈ છે. આમ, હબસીના ઉપચારનો અભ્યાસ ગાંધીજીને કંઈક અંશે રહી ગયો હશે એમ પછીનાં વર્ષોમાં મારી સમજમાં આવેલું.” આમ, હબસી દાકાર પ્રત્યેના પ્રેમને લીધે બાળવયમાં ગાંધીજીનો વિચાર દાકત્તર થવાનો હતો. તે છતાં દાકત્તરી વિદ્યાના નિષ્ણાત થવાનું પોતે કૅમ માંડી વાળ્વું તેનો ઉલ્લેખ આત્મકથામાં ગાંધીજીએ કર્યો છે. દાક્તરી અભ્યાસમાં જરૂરી બની રહેતો દેડકાં, અળસિયાં આદિ જીવોનો સંહાર કરવાનું એમને માન્ય નથી. તે છતાં જૂનાગઢના સરકારી દવાખાનાના પ્રખ્યાત ડૉક્ટર ઓલ્ડફિલ્ડના પરિચયમાં ગાંધીજી આવેલા અને તેમનાં ડોક્ટરો પુસ્તકોનો લાભ બાળવયમાં ઉઠાવેલો. આમ, દર્દીઓની ઉપચાર કરવાનો પ્રેમ ગાંધીજીને બાળવયમાં અને યુવાવસ્થામાં હતો અને તેથી જ દક્ષિણ આફ્રિકામાં ડરબનથી દસેક માઈલ દૂર એક મિશનરી ઇસ્પિતાલમાં કમ્પાઉન્ડરનું કામ શીખવાની તક મળી ત્યારૅ ગાંધીજી કટલાક મહિના સુધી ત્યાં નિયમિત જતા-આવતા. સન ૧૯૯૦માં ઇંગ્લંડમાં અભ્યાસકાળ દરયમિયાન ગાંધીજીને એકાએક પાંસળીનો દુ:ખાવો ઊપડચો. તેઓ ડૉ. એલિન્સનને મળ્યા. ડૉ. એલિન્સન અન્નાહારના પ્રખર હિમાયતી ડૉક્ટર હતા. તેઓએ ગાંધીજીને આહારમાં કાચાં શાકભાજી, ફળફળાદિ લેવાની ભલામણ કરી. તે ઉપરાંત ખુલ્લી હવામાં હરવા-ફરવાનું સૂચવ્યું. આ પ્રયોગથી ગાંધીજીની શરીર-પ્રકૃતિ સુધરી. આમ, માતાએ આપેલી પ્રતિજ્ઞાના પાલનની દૃષ્ટિમાંથી, સત્યનિષ્ઠાથી તથા પ્રતિક્ષણ આત્મનિરીક્ષણ અને પરીક્ષણની ભાવનાને લીધે ગાંધીજી અન્નાહારી જ રહ્યા અને તેમાંથી નિસગૈપિચાર તરફ સાહજિક વળ્યા. પ્રાકૃતિક ચિકિત્સા તરફ ગાંધીજી કૅમ વળ્યા તેનું બયાન આપણે તેમના શબ્દોમાં જોઈએ: “સન ૧૯૦૧ની સાલ લગી મને કોઈ વ્યાધિ થાય તો હું દાક્તરોની પાસે ન દોડતો, પણ તેઓની દવાનો થોડો ઉપયોગ કરતો. એક-બે વસ્તુ સ્વ. પ્રાણજીવન મહેતાએ બનાવેલી હતી. થોડો અનુભવ નાનકડી ઇરિપ્પતાલમાં કામ કરતો હતો ત્યાં મળેલો. બીજુ વાચનથી પામૈલો તે.” આ અરસામાં મારા પ્રયોગો તો ચાલતા જ હતા. નેસર્ગીક ઉપચારોમાં મને સારી પેઠે વિશ્વાસ હતો, પણ કોઈની મદદ ન હતી. છૂટુંછવાવું વાંચેલું તે ઉપરથી મુખ્યત્વે ખોરાકના ફેરફાર ઉપર નભતો. પુષ્કળ ફરવાનું રાખતો. તેથી કોઈ દિવસ ખાટલો સેવવો પડેલો નહોતો. આમ મારું રગશિવું ગાડું ચાલવું હતુ. તેવામાં કુન્હેના ‘ન્યુ સાઇન્સ ઑફ હીલિગ’ અને જુસ્ટનું 'રિટર્ન ટે નૈચર’ એ બે પુસ્તકો મારા વાંચવામા આવ્યા તયારથી હું કુદરતી ઉપચારને દૃઢતાપૂર્વક માનતો થયો છુ. ગાંધીજી પ્રાકૃતિક ઉપચાર ને પ્રાધન્ય આપતા હતા અને કુદરતી ઉપચાર ક્ષેત્રે ઘણું યોગદાન આપેલું છે આવા કુદરતી ઉપચાર વિષે જાણો અને સાદું અને સ્વસ્થ જીવનશૈલી અપનાવો રોગમુક્ત થાઓ

મહાત્મા ગાંધીની દર્દો અને રોગમાં સમતા રાખવાનો આગ્રહ તેઓ જણાવે છે કે આપણી આદત એવી છે કે, જરાયે દર્દ થાય કે તુરંત આપણ....

આ પ્રયોગો માત્ર નેચરોપથી ડોક્ટરની સલાહ મુજબજ અલગ અલગ રોગોમાં ઉપયોગ કરી શકાય જેથી આવા કોઈ પણ નુસખા અપનાવતા પહેલા નેચરોપથી...
11/02/2019

આ પ્રયોગો માત્ર નેચરોપથી ડોક્ટરની સલાહ મુજબજ અલગ અલગ રોગોમાં ઉપયોગ કરી શકાય જેથી આવા કોઈ પણ નુસખા અપનાવતા પહેલા નેચરોપથી સેન્ટર એટલે કુદરતી ઉપચાર કેન્દ્ર ની મુલાકત લેવી હિતાવહ છે

અલગ પાત્રોમાં દહીં જમાવવા ના કેટલા પ્રભાવ છે તેનાથી શું ફાયદા થાય છે અને કેવા કેવા રોગો અને દર્દો માં રાહત આપે છે જ....

બટાકા બારેમાસ દરેક સીજન માં વપરાતું કંદમૂળ છે આવો જાણીએ તેની ખૂબીઓ આમતો એવું માનવામાં આવે છે કે બટાકા ખાવા થી શરીરમાં સ્...
03/02/2019

બટાકા બારેમાસ દરેક સીજન માં વપરાતું કંદમૂળ છે આવો જાણીએ તેની ખૂબીઓ આમતો એવું માનવામાં આવે છે કે બટાકા ખાવા થી શરીરમાં સ્થૂળતા વધે છે

બટાકા કંદમૂળ છે જેમાં કેટલા પોષકતત્વો છે અને કેવી રીતે લેવાય તો આરોગ્ય માટે લાભકારી છે તેના ગુણો વિષે આ લેખ માં વર.....

Address

166, Sayaji, Shreeji Villah, Ajwa Road, New VIP Road
Vadodara
382870

Alerts

Be the first to know and let us send you an email when રેવાજી નિસર્ગોપચાર કેન્દ્ર posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to રેવાજી નિસર્ગોપચાર કેન્દ્ર:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category