09/12/2025
માત્ર 1 ચમચી દાણા થી તાવ ઊભી પુછડિએ ભાગશે | વાઇરલ ફ્લૂ, કાયમી તાવ, અશક્તિ માં અકસીર
વારંવાર તાવ, વાઇરલ ઇન્ફેક્ષન
પોણા ગ્લાસ પાણી માં 1 ચમચી મેથી ના દાણા અને 1 ઇંચ આદું નો ટુકડો મિક્સ કરી પાણી ઉકાળવું. પાણી અડધો ગ્લાસ થી થોડું ઓછું થાય ત્યાં સુધી ઉકાળો. ત્યારબાદ આ પાણી ના બે ભાગ કરી સવારે-સાંજે જમવાના 10 થી 15 મિનિટ પહેલા પી જવું.
આ મિશ્રણ માં સ્વાદ માટે ગોળ ઉમેરી શકો છો.