12/11/2021
*સત્યા ફાઉન્ડેશન અને જે.એન. હોમિયોપેથીક મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ (પારૂલ યુનિવર્સિટી) દ્વારા નિઃશુલ્ક હોમિયોપેથીક સારવાર કેમ્પ.*
તારીખ : ૧૩-૧૧-૨૦૨૧, શનીવારે સવારે ૧૦.૦૦ થી બપોરે ૨.૦૦ વાગ્યા સુધી.
*કેમ્પ સ્થળ : એકતા નગર નંદઘર(આંગણવાડી), હુસેનીચોક,જૂની મદીના મસ્જિદ સામે,એકતા નગર,સયાજી પાર્ક, આજવા રોડ,વડોદરા -૩૯૦૦૧૯*
નીચેના રોગો માટે હોમીયોપેથીક સારવાર ખુબજ લાભદાયી હોય છે.
*જનરલ તકલીફો : ચિકનગુનિયા,ડેન્ગ્યુ, તાવ-માથાનો દુઃખાવો, માઇગ્રેઇન, એપીલેપ્સી, અનીંદ્રા, પાંડુરોગ (એનિમિયા), ટી.બી. કાકડા (ટોન્સીલ), પથરી ની તકલીફો. પેટની તકલીફો : કબજીયાત, ઝાડા, મરડો, અલ્સર, મ્યુકસ કોલાઇટીસ, હરસ, મસા, અપચો, એસીડીટી, મધુપ્રેમહ (ડાયાબીટીસ) તેમજ લીવરની તકલીફ. ચામડીના રોગો : સોરીયાસીસ, દરાજ, ખરજવું, કોઢ, મસા, ડાધ, ખીલ, વાળની તકલીફો, ઊંદરી, ખોડો, શીળસ. બાળકોના રોગો : ઓછો વિકાસ, દાંત આવતી વખતે થતી તકલીફો, પથારીમાં પેશાબ થઈ જવો તેમજ જનરલ ટોનિક. સ્ત્રી રોગ : માસિક સ્ત્રાવની તકલીફો, શ્વેતપ્રદર, ફાયબ્રોડ, સ્ટરીલીટી. પુરૂષ રોગ : પ્રોસ્ટેટની તકલીફ, નપુંસકતા, શુક્રાણુની કમી, સ્વપ્નદોષ. સાંધાની તકલીફો : ચિકનગુનિયા, ઘુંટણનો ઘસારો, વા, કમરનો દુઃખાવો, વેરીકોઝ વેઇન્સ, ગાઉટ, નાક-કાન-ગળાની તકલીફો : કંઠમાળ, થાયરોઇડ, અસ્થમા (દમ), શરદી, ખાંસી, કફ, એલર્જી, સાઇનસ, બ્રોનકાઇટીસ. આ ઉપરાંત દરેક પ્રકારના જુના-હઠીલા રોગોની ચોક્કસ સારવાર.*
*કોન્ટેક્ટ:ઉસ્માનભાઈ (બબિત ભાઈ) શેખ -098793 28150
ફિરોઝ ભાઈ અરબ - 072020 57336
સલમાન ભાઈ પઠાણ -093761 69986*
નોંધ - કેમ્પ દરમિયાન સામાજીક અંતર રાખવું તથા માસ્ક ફરજીયાત પહેરીને આવવું.
*ઓર્ગેનાઈઝ બાય- ઝબીનબેન સોરાંગવાલા*