PHC Lavkar

PHC Lavkar Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from PHC Lavkar, Health & Wellness Website, Phc Lavkar, Hat sheri Faliya, Ta. Kaprada, Valsad.

Mamta Day Visit & T,,B Patient Visit & Nutrition Kit Distribution
19/11/2025

Mamta Day Visit & T,,B Patient Visit & Nutrition Kit Distribution

આજ રોજ પ્રા. આ. કે લવકરના વરવઠ ગામે ફિલ્ડ સ્ટાફ તેમજ સિકલ સેલ કાઉન્સિલર મનીષભાઈ સાથે સિકલ સેલ ટ્રેટ સગર્ભામાતા ની મુલાકા...
04/11/2025

આજ રોજ પ્રા. આ. કે લવકરના વરવઠ ગામે ફિલ્ડ સ્ટાફ તેમજ સિકલ સેલ કાઉન્સિલર મનીષભાઈ સાથે સિકલ સેલ ટ્રેટ સગર્ભામાતા ની મુલાકાત કરી અને આરોગ્ય વિશે સમજણ આપવામાં આવી

Phc Lavkar SC Chavshala 9 Month Anc Home Vist By ANM, MPHW & MPHS
14/10/2025

Phc Lavkar SC Chavshala 9 Month Anc Home Vist By ANM, MPHW & MPHS

આજ રોજ પ્રા.આ.કેન્દ્ર લવકરના મેડીકલ ઓફિસર તેમજ ANM ફિલ્ડ સ્ટાફ સાથે કરજુન ગામે હાઇ રિસ્ક સગર્ભા માતાની ગ્રુહ મુલાકાત કરી...
08/08/2025

આજ રોજ પ્રા.આ.કેન્દ્ર લવકરના મેડીકલ ઓફિસર તેમજ ANM ફિલ્ડ સ્ટાફ સાથે કરજુન ગામે હાઇ રિસ્ક સગર્ભા માતાની ગ્રુહ મુલાકાત કરી અને તેમને સરકારી હોસ્પિટલમા ડિલીવરી કરવા સલાહ સુચન તેમજ માર્ગદર્શન આપ્યુ

ચાવશાળા ના બરૂમાળ ફ મુકામે ધાત્રી માતાની મુલાકાત કરવામા આવી અને બાળકની સારવાર સંભાળ રાખવાની સલાહ સુચન અને માર્ગદર્શન આપ્...
07/08/2025

ચાવશાળા ના બરૂમાળ ફ મુકામે ધાત્રી માતાની મુલાકાત કરવામા આવી અને બાળકની સારવાર સંભાળ રાખવાની સલાહ સુચન અને માર્ગદર્શન આપ્યુ

આજ રોજ પ્રા.આ.કેન્દ્ર લવકરના ફિલ્ડ સ્ટાફ સાથે નીલોશી ગામે અતરિયાળ વિસ્તારમા હટી અને ગાજરમાળ ફ મુકામે સિકલ સેલ ડીસીઝ દર્દ...
01/08/2025

આજ રોજ પ્રા.આ.કેન્દ્ર લવકરના ફિલ્ડ સ્ટાફ સાથે નીલોશી ગામે અતરિયાળ વિસ્તારમા હટી અને ગાજરમાળ ફ મુકામે સિકલ સેલ ડીસીઝ દર્દીની ગ્રુહ મુલાકાત કરવામા આવી અને મફત તબીબી સહાય મેળવવા માટે જરૂરી આધાર પુરાવા માટે સલાહ સુચન અને માર્ગદર્શન આપ્યુ

આજ રોજ T.Bના દર્દીની ગ્રુહ મુલાકાત કરવામા આવી અને ન્યુટ્રીશન કીટ આપવામા આવી અને માર્ગદર્શન આપવામા આવ્યુ
24/07/2025

આજ રોજ T.Bના દર્દીની ગ્રુહ મુલાકાત કરવામા આવી અને ન્યુટ્રીશન કીટ આપવામા આવી અને માર્ગદર્શન આપવામા આવ્યુ

આજ રોજ પ્રા.આ.કેન્દ્ર લવકરના મેડિકલ ઓફિસર તેમજ ફીલ્ડ સ્ટાફ સાથે અતરિયાળ વિસ્તારમા અતિજોખમી સગર્ભા માતાની મુલાકાત કરી અને...
22/07/2025

આજ રોજ પ્રા.આ.કેન્દ્ર લવકરના મેડિકલ ઓફિસર તેમજ ફીલ્ડ સ્ટાફ સાથે અતરિયાળ વિસ્તારમા અતિજોખમી સગર્ભા માતાની મુલાકાત કરી અને મેડિકલ ઓફિસર ડો વિભુતિ પટેલ દ્વારા પોષણ કીટ વિતરણ કરવામા આવી અને સલાહ સુચન અને માર્ગદર્શન આપવામા આવ્યુ

આજ રોજ PHC LAVKARના મેડિકલ ઓફિસર ડૉ વિભૂતિ પટેલ ચાવશાળાના અંતરિયાળ વિસ્તાર બાબળી ફ.ની સાગર્ભા  માતાની ગૃહ મુલાકાત કરી અન...
02/07/2025

આજ રોજ PHC LAVKARના મેડિકલ ઓફિસર ડૉ વિભૂતિ પટેલ ચાવશાળાના અંતરિયાળ વિસ્તાર બાબળી ફ.ની સાગર્ભા માતાની ગૃહ મુલાકાત કરી અને સલાહ,સુચન અને માર્ગદર્શન આપ્યું તેમજ ચાવશાળાના બરડા ફ.મા મમતા દિવસની મેડિકલ ઓફિસર તેમજ તાલુકા હેલ્થ ઓફિસર (THO Sir) સાહેબ દ્વારા વિઝિટ કરવામાં આવી અને માર્ગદર્શન પૂરું પાડ્યું

21 જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણી પ્રા આ કેન્દ્ર લવકર તેમજ સબ સેન્ટર મુકામે કરવામાં આવી અને યોગનું મહત્વ સમજાવવામાં આવ્યું
22/06/2025

21 જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણી પ્રા આ કેન્દ્ર લવકર તેમજ સબ સેન્ટર મુકામે કરવામાં આવી અને યોગનું મહત્વ સમજાવવામાં આવ્યું

આજ રોજ PHC LAVKAR ના વિસ્તારમાં આવતા ગામોમાં એન્ટીલારવલ એક્ટીવીટી તેમજ 3rd શુક્રવાર લેપ્રસી સર્વેલન્સની કામગીરી કરવામાં ...
20/06/2025

આજ રોજ PHC LAVKAR ના વિસ્તારમાં આવતા ગામોમાં એન્ટીલારવલ એક્ટીવીટી તેમજ 3rd શુક્રવાર લેપ્રસી સર્વેલન્સની કામગીરી કરવામાં આવી

19/06/2025ના રોજ PHC LAVKAR Sc Lavkar  મુકામે પ્રા.શાળામાં વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી કરવામાં આવી અને Phc Lavkar ના મેડ...
20/06/2025

19/06/2025ના રોજ PHC LAVKAR Sc Lavkar મુકામે પ્રા.શાળામાં વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી કરવામાં આવી અને Phc Lavkar ના મેડીકલ ઓફીસર તેમજ લેબ ટેકાનીશયન તેમજ MPHW દ્વારા શાળા ના વિદ્યાર્થીઓને સિકલ સેલ વિશે માર્ગદર્શન તેમજ સમજણ આપવામાં આવી

Address

Phc Lavkar, Hat Sheri Faliya, Ta. Kaprada
Valsad
396065

Website

Alerts

Be the first to know and let us send you an email when PHC Lavkar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram