07/11/2025
પૃથ્વીરાજ હોસ્પીટલમાં આયુર્વેદ પંચકર્મ અને ક્ષારસૂત્ર સેન્ટર ઉપલબ્ધ છે.
Dr. Mahipatsinh G. Dodiya M.D.(Ayu.) અને Dr. Nihar Dodiya (B.A.M.S.)ના માર્ગદર્શન હેઠળ, અમે વમન કર્મ, વિરેચન કર્મ, શિરોધારા, સુવર્ણપ્રાશન, જાનુબસ્તી, નસ્ય અને અન્ય આયુર્વેદિક સારવારો પ્રદાન કરીએ છીએ.
Dr. Nirav unadkat M.D.(CKST-Proctoligist) ના માર્ગદર્શન હેઠળ, અમે હરસ મસ્સા ભગંદર જેવા મળમાર્ગ ના રોગો તથા ચામડીના રોગો માટે આયુર્વેદિક સારવાર તથા ક્ષારસૂત્ર પદ્ધતિ થી ઓપરેશન પણ કરી આપીયે છીએ.
આ સારવારો વિવિધ રોગો, જેમ કે કફદોષ, પિતદોષ, પક્ષાઘાત, ચામડીના રોગો, ડાયાબીટીસ અને અન્ય, માટે ઉપયોગી છે.
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો.
📞 82004 85908
📞 97266 12110