19/03/2026
🏥 વેરાવળમાં સ્પાઈન સર્જન ડૉ. કિરીટ જાદવની મુલાકાત! 🩺
જૂનાગઢ-ગીર સોમનાથ જિલ્લાના જાણીતા સ્પાઈન સર્જન હવે દર મહિનાના પહેલા અને ત્રીજા શુક્રવારે વેરાવળમાં ઉપલબ્ધ રહેશે.
📅 તારીખ: 20-03-2026 (શુક્રવાર)
🕓 સમય: બપોરે 4 થી 5
કઈ સમસ્યાઓ માટે મળી શકાય?
🦴 મણકા તથા કરોડરજ્જુની તકલીફ
💥 કમર, ડોક અને સ્નાયુનો દુખાવો
🏥 મણકામાં પાક, ચેપ કે ફ્રેક્ચરની સારવાર
💉 ગાદી ખસવાની આધુનિક સારવાર
📞 એપોઈન્ટમેન્ટ માટે અત્યારે જ સંપર્ક કરો:
02876-240015 / 16
81406 28888