20/08/2019
રેસિડેન્સીઅલ રૂફટોપ સોલાર પાવર સ્કીમ
આ ઉત્તમ તક છે
********************************
સંપર્ક : +91- 9898350191
********************************
જે વ્યક્તિ આ યોજના નો લાભ લેવા માંગતા હોય એ દરેક ગ્રાહકે તત્કાલ ફ્રી.. રજીસ્ટ્રેશન કરાવવા માટે ડોક્યુમેન્ટ આપી દેવા જેથી કોઈ ભૂલ કે સુધારા વધારા હોય તો યોજના ચાલુ થતા પહેલા સુધારી લેવાય..જેથી આ યોજના તથા સબસીડીનો સંપૂર્ણ લાભ મેળવી શકાય..
રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટના એડવાન્સ માં ફ્રી રજીસ્ટ્રેશન માટે આજે જ સંપર્ક કરો.
હાલ એક પણ રૂપિયો ચૂકવવાનો નથી. અને અમે તમારા મકાન ની એડવાન્સ માં ફ્રી માં સાઈડ વિઝિટ કરી તમને જણાવીશું કે કેટલું સોલાર સિસ્ટમ લાગશે..