28/04/2023
*🤩આર્ટ ઓફ લિવિંગ 🤩*
*"સમર કેમ્પ" બાળકો અને કિશોરો માટે*
તારીખ🗓️: *1લી થી 4મી મે'2023*
સ્થળ🏠: *ડૉ. આંબેડકર ભવન, ગાંધીબાગ સામે, વ્યારા*
🤩 *પ્રવૃત્તિઓ*🤩
સંગીતમય યોગ🎼
પ્રાણાયામ😇
સુદર્શન ક્રિયા😇 (8 થી 18 વર્ષ)
ધ્યાન🧘🏻♀️🧘🏻♂️
ઇન્ડોર ગેમ્સ😎
આઉટડોર ગેમ્સ🏀🤾🏻♀️🤼♀️
એકાગ્રતાની રમતો😇
સોફ્ટ સ્કીલ્સ😃
સ્ટ્રેસ મેનેજમેન્ટ🤪
ભાવનાત્મક નિયંત્રણ 🤨
સર્જનાત્મક પ્રવૃત્તિઓ👩🏼🎨
સાહસ🤸🏻♂️🤸🏻♀️
સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ🏃🏻♂️🏃🏻♀️
માનવ મૂલ્યો🙏
ડાન્સ🧚🏻♀️
વ્યક્તિત્વ વિકાસ🙋🏻♀️🙋🏻♂️
ટીમ સ્પિરિટ🙋🏻♂️🙋🏻♂️🙋🏻♂️🙋🏻♀️🙋🏻♀️🙋🏻♀️
નિષ્ણાત સત્રો😍
અને ઘણું બધું.....
🎉 *તમારા બાળકને વેકેશનની શ્રેષ્ટ ભેટ આપો* 🎉
*બેચ 1:* *મેધા યોગા*
13+ થી 18 વર્ષ
સવારે 8:00-11:30
નોંધણી લિંક. aolt.in/687442
*બેચ 2:* *ઉત્કર્ષ યોગા*
8 થી 13 વર્ષ
સાંજે 4:00 થી 7:30 સુધી
નોંધણી લિંક. aolt.in/697048
*બેચ 3* : 5 થી 8 વર્ષ
સાંજે 5:00 થી 7:30 વાગ્યા સુધી
ગૂગલ ફોર્મ ભરો. tinyurl.com/mr2647dt
*સંપર્ક*: 9909208288
9825191688
8238244491
C-108/109 ;1st floor,Kakrapar bypass road,vyara-394650.dist TAPI (GUJARAT)