25/04/2024
.....હરસ મસા ભગંદર ફ્રી નિદાન કેમ્પ....
તા:--28.04.2024. રવિવાર
સમય:-- સવારે 9.30 થી 12.30
સ્થળ:--રિલીફ હોસ્પિટલ વાંકાનેર, માં હોસ્પિટલ ની બાજુમાં , ભંગાર ના ડેલાંની બાજુ વાળી શેરી, 27 એ નેશનલ હાઈવે
1.ડો.હિતેશ ચંદવાણીયા સાહેબ (હરસ મસા ભગંદર નિષ્ણાંત રાજકોટ)
2.ડો. એન.એ. શેરસિયા
આ કેમ્પ માં નીચે મુજબ ના દર્દીઓ લાભ લઇ શકશે
1. સંડાસ માં લોહી પડવું
2. સંડાસ ની જગ્યા એ દુખાવો થવો
3. જૂનો કબજિયાત
4.સંડાસ ની જગ્યા બહાર આવવી
નામ નોંધાવવા.....
9924507133